કાર્યક્રમ ની વિગતો

સહજ યોગ ઓનલાઇન ધ્યાન - નવા સાધકો માટે

 

 

 આપ સૌ સાધકો ને નમસ્તે 
 
 
નવા સાધકો માટે, અમે આવતીકાલે 7 જૂન 2020 (રવિવાર) ના રોજ સાંજે 5 વાગ્યે ગુજરાતના પહેલા "લાઈવ મેડિટેશન સેશન નું આયોજન કરી રહ્યા છીએ.
 
 યુટ્યુબ (Youtube) પર સહજયોગ ગુજરાત (Sahaja yoga Gujarat) પેજ પર સાંજે 5 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.
 
જેની લિંક નીચે આપેલ છે.
 
તમને નમ્ર વિનંતી છે, કૃપા કરીને આ સત્રમાં ભાગ લો અને તમારા મનથી નવા સાધકોનું અભિવાદન કરો.
 
 યુટ્યુબ લિન્ક:
 
 https://youtu.be/vhcpML9YYYM