સહજયોગ

સહજયોગ થી થતા ફાયદાઓ

મનુષ્યના જીવનમાં સહજયોગ નો ખુબ જ લાભદાયક પ્રભાવ છે.

તેનાથી મનુષ્યના માનસિક, શારિરીક, ભૌતિક, ભાવનાત્મક તથા આધ્યાત્મિક જીવન પર ખુબ જ સારી અસર છે.

આપણા જીવન જીવવાનીની પરિસ્થિતિમા સુધાર તથા ઘણા અજ્ઞાત ઉર્જાના ઉંડાણો અને સર્જનાત્મકતા મળે છે,અને વધુ અર્થપુર્ણ જીવન જીવી શકાય છે.

સહજયોગ આપણને શાંત, સંલગ્ન તેમજ તાણ અને તણાવ મુક્ત જીવન નો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે.

સહજયોગ ફક્તરોગ નો નાશ નથી કરતો પરંતુ જડ્મુળ થી કાઢી નાખે છે.

ઘણા આધુનિક સમયના રોગોનો નિદાન જેમકે ઉચ્ચરક્તચાપ, હ્ર્દય ના રોગો, ડાયાબીટીસ, માનસિક અસંતુલન પણ થાય છે.

ઘણા પ્રયોગો હાથ ધરવા માં આવે તે મુજબ રોઘર સત્ત્તા ધરાવે છે.તેની તબીબી સાબિતી પણ મળેલી છે.

તેના મધપાન, ધુમ્રપાન અને માદક-પદાર્થો વ્યસન ઉપચાર કરવાની ક્ષમતા શંકા હીન છે.

સહજયોગ દ્વારા ઘણા રોગો જેમકે લકવો,એપીલેપ્સી,કેન્સર અને અસ્થમા નું નિદાન થયુ છે.

મનુષ્યના આંતરિક રુપાંતરણ થી આપણા વ્યક્તિગત લાભો ઉપરાંત સામાજીક અને છેવટે રાષ્ટ્ર અને સંપુર્ણ માનવતા માટે એક અન્નય ખોજ છે.

મનુષ્યના આંતરિકરુ પાંતરણથીઆ પણા વ્યક્તિગત લાભોઉ પરાંતસામા જિકઅને છે વટે રાષ્ટ્રઅને સંપુર્ણ માનવતા માટે એક અન્ન્યખોજ છે.

સહજયોગ એ બધાજ ધર્મોનું સંકલન છે.

કુડલીની શક્તિ તે ઉર્જા સ્વરુપે "સ્પંદનો" કહેવામાં આવે છે.

જેને સંસ્કૃતમાં “ચૈતન્ય"કહેવામાં આવે છે,શ્રીમાતાજીના શબ્દોમાં “ચૈતન્ય"(સ્પંદનો) તમારા શારીરિક,માનસિક,ભાવનાત્મક અને ધાર્મિક અસતિત્વ ને બળ પ્રદાન કરે છે.

જેવી રીતે પ્રકાશ ફેલાય છે.

તેવી જ રીતે એક આત્મસાક્ષાત્કારી વ્યક્તિ અન્ય સત્ય ના શોધકો ને શ્રીમાતાજી ના આશિર્વાદ થી આત્મસાક્ષાત્કાર આપી શકે છે.

દૈનિક જીવનમાં સહજયોગના લાભો

સહજયોગ ધ્યાન ખુબ જ સરળ છે, કોઈપણ વ્યક્તિ પોતાનો વ્યવસાય અને ઘર ની સંભાળ રાખતા કરી શકે છે.

બધાજ ધર્મ, જ્ઞાતિના લોકો કોઈ ધર્માંધતા વિના તેનો ફાયદો મેળવી શકે છે.

સ્વાસ્થ્યમાં સુધારો થાય, શારીરિક રોગો જેવા કે હૃદય, ઉચ્ચ રક્ત્ચાપ, ડાયાબીટીસ,પેટ ની તકલીફો તેમજ માનસિક અસ્વસ્થતાઓ જે તણાવ કે ચિંતાઓથી થાય છે.અનિંદ્રા, હતાશા અને ઘણા માનસિક રોગો નું નિદાન શક્ય છે.

વિવિધ વ્યસનોથી છુટકારો મેળવવાનો કુદરતી ઉપાય.

પરિવારમાં શાંતિ અને સુધાર,વ્યવ્હારમાં પણ સુધારો.

કોઈપણ પ્રકારના તપ,ઉપવાસ, ક્રિયા, સંન્યાસ લેવાની જરુર નથી.

યાદ્શક્તિમાં સુધારો થતા ભણતરમાં વિદ્યાર્થીઓ ને પણ ઉપયોગી.

અંદરની છુપાયેલી પ્રતિભાઓનો વિકાસ.