સહજયોગ

ધ્યાન શા માટે?

ચિંતાઓ અને તણાવ ને ઘટાડે અને આત્મિક શાંતિ પ્ર્રાપ્ત થાય.

આપણને સૃજનાત્મક બનાવે.

તમારી એકાગ્રતામાં વધારો થાય

આત્મવિશ્વાસ વધે અને બધા જ પ્રકારના ભય થી છુટ્કારો મળે.

આપણને સુક્ષ્મ ઉર્જા કેન્દ્રો સાથે જોડ।યેલા રાખે અને સર્વવ્યાપી શક્તિ સાથે જોડયેલા રહીએ.

સ્વયં ને ઓળખવામાં મદદ કરે.