શ્રી માતાજી નિર્મલા દેવી

શ્રી માતાજી નો જન્મ ૨૧ મી માર્ચ ના રોજ ૧૯૨૩ માં સાલ્વે પરિવાર માં થયો, તેમનું જન્મ સ્થાન નાગપુર મા આવેલા છીંદવાડા માં થયો. તેમના પિતા નું નામ શ્રી પ્રસાદરાવ સાલ્વે અને માતા નું નામ કોર્નોલીયા હતું. જે શાલિવાહન રાજવંશ ના સીધા વંશજો હતા આ બાળક નો જન્મ નિષ્કલંક દીપ્તિ સાથે થયો હતો, તેની સુંદરતા જોઈ તેઓ તેમને “નિર્મલા” નામ આપ્યું, જેનો અર્થ “અત્યંત પવિત્ર” થાય છે.

ત્યાર બાદ તેઓ શ્રી માતાજી નિર્મલા દેવી તરીકે ઓળખવા માં આવ્યા એક આદરણીય માતા કે જેણે સંપૂર્ણ આત્મસાક્ષાત્કાર સાથે જન્મ લીધો અને ખુબ જ નાની વયે તેમને જ્ઞાન થઇ ગયું કે તે એક અનન્ય ભેટ છે માનવજાત માટે ઉપલબ્દ કરવામાં આવેલ છે....

"જયારે તમે આધ્યાત્મિકતાના રાજ્યમાં આવી જાઓ છો, ત્યારે તમે આનંદ પ્રદાયક થઈ જાઓ છો, તમે શાંતિપ્રદાયક બની જાઓ છો, તમે દયાળુ બની જાઓ છો અને દરેકને પ્રેમ આપો છો"

આગળ વાંચો

"પૂર્ણ સમપૅણ થી, હૃદય થી પરમ પ્રાપ્તી માટે કરેલી પ્રાથૅના સ્વીકાર થાય છે. માત્ર યાચના કરો, બાકી બધું થઈ જાય છે."

- પ.પૂ. શ્રી માતાજી નિર્મલા દેવી
કાર્યક્રમો
  • Music - E - Meditation... Read more...
    સહજ યોગ ઓનલાઇન ધ્યાન - નવા સાધકો માટે... Read more...
    આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૧ - સહજયોગ ધ્યાન... Read more...